એક નજર આપણા સમાજ તરફ....

  • 2.6k
  • 1
  • 738

હેલો મિત્રો આજે હું વાત કરીશ નવરાત્રી આવ્યાનાં પહેલા કે ગરબા ક્લાસિસ શરૂ કરવામાં આવે છે એના વિશે.. આજના સમયમાં યુવાનો એટલે કે છોકરા અને છોકરીઓ આ બન્નેને ઘણુ બધું શીખવાનો હરખ હોય છે પરંતુ ક્યારેક આજની જનરેશનને છોકરીઓને ગરબા શીખવાનો ખૂબ જ ઉત્સાહ હોય છે એ બહુ સારું કહેવાય કે આ છોકરીઓ ગરબા શીખી અને આપણી જે સંસ્કૃતિ છે એને જાળવી રાખે છે પરંતુ તમને એ ખબર છે કે ક્યારેક તમે ગરબા શીખવાના ક્લાસિસ માં તમે તમારી જાતને ભૂલી જ જાવ છો , મારો કહેવાનો હેતુ એવો છે કે જ્યારે નવરાત્રી આવે છે ત્યારે આપણા જ શહેરમાં કે ગામડાઓમાં