કર્મોનો હિસાબ - (ભાગ ૨૫)

  • 3.1k
  • 1
  • 1.1k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૫ ) સમય આવી ચૂક્યો હતો. એ જ સમય જેની મન આટલા બધા વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. કર્મોનો હિસાબ જાતેજ કરવો હતો. પોતાની જીદ, પોતાનો ગુસ્સો, પોતાનો ઇગો, પોતાની જિંદગી બસ એ જ કરવું હતું જે આટલા વર્ષોથી વિચાર્યું હતું અને જેને યોગ્ય મન હતો. કહેવાયું છે કે કર્મ કયારેય કોઈને એકલા છોડતું નથી. ક્યારેક ને ક્યારેક તો એનો હિસાબ થાય જ છે. એ પણ આ જ ભવમાં. મન ઘરેથી ચાલી નીકળ્યો હતો પોતે વિચારેલા અંતની તલાશમાં. કચરાની ડમ્પીંગ સાઈટ પર. મન માટે આ જ યોગ્ય હતું અને મન આ જ લાયક હતો. કાવ્યા,