એક વિલન રિટર્ન્સ

(13)
  • 2.1k
  • 836

એક વિલન રિટર્ન્સ-રાકેશ ઠક્કર નિર્દેશક મોહિત સુરીની 'એક વિલન' પછી હમારી અધૂરી કહાની, હાફ ગર્લફ્રેન્ડ અને 'મલંગ' નિષ્ફળ રહી હોવાથી ફરીથી 'મર્ડર ૨' અને 'આશિકી ૨' ની જેમ સફળતા મેળવવા વધુ એક સીક્વલ 'એક વિલન રિટર્ન્સ' થી પાછા ફરવાનું નક્કી કર્યું પણ આ વખતે વાર્તા અને સ્ટારકાસ્ટ બદલ્યા હોવાથી એમ કહી શકાય કે 'એક વિલન' ની સફળતાને વટાવવા જ એની સીક્વલ ફિલ્મ તરીકે ઓળખાવી હતી. એટલું જ નહીં એનું 'તેરી ગલિયાં' ગીત નવેસરથી બનાવીને અનેક વખત વાપર્યું છે. એ વાત જ સાબિત કરે છે કે અગાઉની ફિલ્મ અને તેના ગીતો સારા હતા. નવું કોઇ ગીત અસર છોડી શક્યું નથી. રોમેન્ટિક