સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 8

(98)
  • 7.7k
  • 5
  • 5.6k

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ – 8   સોહમ નૈનતારાની વિદાય પછી વિચારમાં પડી ગયો કે સિદ્ધિ મળ્યાં પછી પણ કેટલી મર્યાદાઓ ? હજી એ અઘોરણ તરીકે પ્રસ્થાપિત નથી થઇ... પરીક્ષા પાસ કરી છે પણ ડીગ્રી એનાયત નથી થઇ... નૈનતારા નામ એટલે ચોક્કસ બંગાળણ હશે કેટલી સુંદર, સૌમ્ય અને મીઠી અવાજની માલિક હતી એનામાં સંવેદના ભરપૂર હતી જે મને સ્પર્શી ગઈ... એમણે કાગળમાં શું લખ્યું હશે ? અને બીજો કાગળ સાવ કોરો ? એનું રહસ્ય શું છે ? મારાં જીવનનાં આ બે દિવસ મને કંઈક બીજી યાત્રાએજ લઇ ગયાં જાણે સ્વપ્ન હોય ... સોહમ અંદરનાં રૂમમાં આવ્યો અને એણે એનાં કુટુંબીજનો