બે સમવયસ્ક યુવાન અને યુવતી એક બીજાને છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી જાણતા હતા, જેને પરિણામે બંનેને એકબીજા પ્રત્યે લાગણીનો ઉમેરો થયો હતો. તેઓ બંને એક દિવસ તેમના નગરમાં વિશાળ સરિતા પર બાંધવામાં આવેલ રિવરફ્રન્ટ પર ફરવા ગયા હતા. સ્થાનિક સંસ્થા મારફત રિવરફ્રન્ટ પર આરામદાયક બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું જેને પરિણામે આ જગ્યા નો નજારો અતિસુંદર દેખાતો જેને પરિણામે શહેરની જુદા જાહેરરજા કે શનિવાર-રવિવારના દિવસો દરમિયાન જનતાનો ભારે ઘસારો રહેતો હતો. આ યુવક-યુવતી બંને ફરતા ફરતા એક બાંકડા પર બેઠાં હતાં. કે સમયે રિવરફ્રન્ટ ના ખુલ્લી જગા પર ત્યારે એક નયનરમ્દૃય