ચોર અને ચકોરી - 31

(14)
  • 3.5k
  • 1
  • 1.7k

ગયા અંકમાં તમે વાંચેલુ...(દાદા કોણ છે આ લોકો રહેમાનના આ સવાલે ભૂતકાળમા ખોવાયેલા જીગ્નેશને ફરી એકવાર વર્તમાનમાં લઈ આવ્યો.).. હવે આગળ વાંચો... "હું ધુમાલનગર જતો હતો ત્યાં રસ્તામાં ઓલા રમેશે. બરાબર મારી બાજુ માંથી એનું બાઈક કાઢ્યું.પેહલા તો બાઈકની ઘરઘરાટી થી હુ ગભરાયો.અને એમા રસ્તા ઉપર ભરાયેલા ખાબોચિયાનું પાણી. મારા ઉપર ઉડ્યુ. અને હું વધુ ગભરાયો અને ખેતરમાં જઈને પડ્યો. તો ત્યા આ છોકરી દોડીને મારી મદદે આવી. અને મને બેઠો કર્યો. મારા ઉપર ઉડેલો કાદવ સાફ કર્યો.અને રમેશ બેશરમ થઈને મારી હાલત ઉપર હસવા લાગ્યો.અને જ્યા એ બાઈક લઈને જવા લાગ્યો ત્યા આ બહાદુર યુવાને એને બાઈક ઉપર થી