પાપ અને પુણ્ય

  • 2.6k
  • 1
  • 968

  વાત ખૂબ જ જૂની છે, એક ગામમાં બે વ્યક્તિ રહેતા હતા. એક વેપારી હતો જે એક સારો માણસ હતો અને સાથે સાથે ખૂબ જ ધાર્મિક હતો. બધા જ નીતિ નિયમોનું પાલન કરવું તે તેનો મુખ્ય ઉદ્દેશ હતો. તે ભગવાનની ભક્તિ કરતો, રોજ મંદિરે જતો હતો. તે હરહંમેશ દરેક ખોટા કામથી દૂર રહેતો હતો. અને બીજો વ્યક્તિ તેનાથી વિપરીત હતો. હંમેશા તે જૂઠું બોલતો અને ખરાબ કામ જ કરતો, તે ક્યારેય મંદિર પણ જતો ન હતો પણ તે રોજ મંદિરની બહારથી ચંપલની ચોરી કરતો અને દુષ્ટ કામ જ કરતો. એક સમયની વાત હતી, આ ગામમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો