અજાણી શક્તિ

(12)
  • 3.9k
  • 2
  • 1.3k

શિર્ષક: અજાણી શક્તિ"લ્યો, આવી ગયો બૈજુ બાવરો...હાં હાં હાં" સંદીપ જાણે ઘમંડથી પોતાની બડાઈ હાંકી રહ્યો હોય તેમ પોતાનાં ગ્રુપમાં બોલવા લાગ્યો."આ નીલને એવું તો શું થયું કે એકદમ જ બદલાઇ ગયો છે?મારે તેને પુછવું જોઈએ. પણ મારે નીલ સાથે કાંઈ ખાસ મિત્રતા જેવું નથી. કદાચ નીલને નહીં ગમે તો? કાંઈ વાંધો નહીં, હું પુછીશ" મનમાં ને મનમાં હું આ વિચાર કરવા લાગ્યો."નીલ...ઓ નીલ. કેમ છે ભાઈ?મજામાં ને?" મેં પુછ્યું."મજા...મજા...હંફ...હું મજામાં છું કે નહીં તને શું કામ છે? આવું... હંફ... આવું પુછવાની જરુર નથી...નથી...જય સમજ્યો કે...જય જ નામ છે ને તારું...ભલે ને ગમે તે નામ હોય. મારે શું?" થોથવાતા અવાજે