એક મંદિર ના પ્રાંગણ માં, બહુ જ તત્વ જ્ઞાની ગુરુજી ની સભા ભરાઈ હતી....જ્યાં બાળકો, યુવાવગૅ તેમજ આબાલવૃદ્ધ ... દરેક પેઢી ના લોકો દુર દુરથી ગુરુ જી ના પ્રવચન ને સાંભળવા શામેલ થયા હતા...તેઓ બહુ જ સચોટ રીતે ગળે ઉતરી જાય તેવા પ્રસંગો નું ઉદાહરણ આપી બધું જ જ્ઞાન આપી રહ્યા હતા...ગુરુજી બધા ને બહુ જ સારૂ અને ઉદાહરણ દ્વારા સમજાઈ જાય તે રીતે જ્ઞાન આપી રહ્યા હતા...તેવા માં તેમણે યુવાવર્ગ ને સંબંધિત એક બહુ જ સુંદર પ્રસંગ નું વર્ણન કરીને...યુવા વર્ગ માં સંસ્કાર નું સિંચન થાય તેવું ઉદાહરણ આપ્યું...જે મને સારું અને શેયર કરવા,જેવું લાગ્યું...જ હું શક્ય તેટલું આબેહૂબ