માસ્ટર ઓફ કબડ્ડી

  • 2.2k
  • 716

એક ગામ હતું.તે ગામમાં એક રાહુલ નામનો છોકરો રહેતો હતો. રાહુલ ભણવામાં તો હોંશિયાર હતો પણ સાથે સાથે કબડ્ડીની રમતમાં પણ ખૂબ જ નિપુણ(સારો)હતો. તે વારંવાર તેની શાળામાં યોજાયેલ રમતોત્સવમાં કબડ્ડીમાં ભાગ લેતો,અને સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતો.આ જોઈને શિક્ષકોને પણ થતું કે રાહુલ આ રમતમાં ખૂબ જ આગળ જઈ શકે એમ છે. રાહુલ પણ મનમાં વિચારતો કે મારે પણ કબડ્ડી કોચિંગ માં જવું છે અને આગળ વધવું છે,પણ તે ખૂબ જ ગરીબ ઘરનો છોકરો હતો એટલે તેની પાસે એટલા પૈસા નહોતા કે તે કોચિંગ ની ફી ભરી શકે. અને આ વાત શિક્ષકો પણ જાણતા હતા. તેથી શિક્ષકોએ નક્કી કર્યું કે,આપણે