પરમહંસ જીવ આત્મા હંસહેમંત: બસ આટલી કૃપા રાખજો ગુરૂ દેવ કે જેમ સંસાર અને સંસાર ના લોકો માંથી મન નીકળી ગયું, નાશવંત આ સૃષ્ટિ થી નીકળી પરે મન લાગ્યું બસ લાગ્યું રહે, ચરમ સીમાએ કળયુગમાં ભગવંત મને કા ફસાયોબસ ધરાઈ ગયો છું હવે જટ ભવસાગર થી પાર ઉતારો, રાક્ષસી માયા એ બધાના મન હરી લીધા, જયા દેખું ત્યા હાય હાય ,મારૂ તારૂ, મારૂ મરૂ , અને નકરા અભીમાન ક્રોધ લાલચ લોભ માં ભ્રમીત સંસાર, સત્ય સમજવા ને નહીં સક્ષમ,ત્રાહીમામ સરણાગતમજય અલખ ધણીકહું છું હાલો છોડો આ જંજાળ,આ સંસાર તો નરકના દ્રાર , ગુરૂ હંસભગવાન કરે પુકાર ઉતારે નૈયા પાર બની