તલાશ 2 - ભાગ 22

(58)
  • 4.1k
  • 4
  • 2.4k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  "સર,ચમોલીના ધરતીકંપમાં બહુ નુકશાન થયું છે. રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરવું પડશે. અત્યારે માહોલ જોતા વિલબ બહુ નુકશાન કરશે." પ્રધાનમંત્રીના પર્સનલ સેક્રેટરીએ કહ્યું.  "હા.અમે આજે બપોરે એ જ ચર્ચા કરતા હતા, હું કહું એ પ્રમાણે ન્યુઝ મીડિયામાં આપી દો.  "પણ, સાઉથના અમુક રાજ્યો પોતાને ત્યાં મદદ માટે મોટું બજેટ માંગે છે અત્યારે ચમોલીમાં આપણે જાહેર કરશું તો એ લોકો" સેક્રેટરીએ વાત અધૂરી છોડી. "હું દેશ આખાનો પ્રધાનમંત્રી છું. જ્યાં પહેલી જરૂર છે ત્યાં પહેલા મદદ પહોંચાડવાની મારી ફરજ છે. હું કહું એમ મીડિયા માટે ન્યુઝ