An innocent love - Part - 25

  • 2.1k
  • 1
  • 920

પાછળના ભાગમાં આપણે જોયું કે..."એક તો પરવાનગી વગર ક્લાસમાં આવે છે તે પણ મોડો, પૂરો પિરિયડ ખતમ થવા આવ્યો છે. તને કાલે તો જોયો નહોતો ક્લાસમાં, ક્યાં હતો? મારી સામે જોઈ જબાબ આપ મને", હવે રાઘવના ક્લાસ ટીચર તેની ઉપર વધારે ગુસ્સે થઈ એને લડી રહ્યા હતા.હવે આગળ.......રાઘવ પાસે હવે કોઈ છૂટકો નહતો તે વધારે ગભરાતો ટીચર સામે જોવા લાગ્યો. પણ આ શું ટીચર તો એની સામે બનાવટી ગુસ્સાથી મરક મરક હસી રહ્યા હતા."અરે તું તો ગભરાઈ ગયો કાનુડા, હું તો બસ તને ડરાવવા માંગતી હતી. મને ખબર છે તું કાલે આ ક્લાસમાં કેમ નહોતો આવ્યો. સ્કૂલ છૂટતી વખતે વંદના