An innocent love - Part 23

  • 2.2k
  • 1
  • 1k

પાછળના ભાગમાં આપણે જોયું કે... "અરે અરે તમે બંને તો સામસામે આવી ગયા, ઊભા તો રહો. મારી વાત હજુ પૂરી નથી થઈ. જુઓ દરેક રમત મુજબ એના નિયમ પણ તો હોય છે ને, તો હજુ આં રમતના નિયમો તો મે તમને જણાવ્યા નથી." વંદના બહેન પણ આ બંનેનો મીઠો ઝગડો જોઈ વચ્ચે પડ્યા. હવે આ કયા નિયમો હશે, તે વાત જાણવા રાઘવ અને સુમન સહિત આખો ક્લાસ થોડીજ પળોમાં શાંત થઈ ગયો અને ધ્યાનપૂર્વક વંદના બહેન શું કહે છે તે સાંભળવા માટે સજ્જ થઈ ગયા. હવે આગળ....... "ધ્યાનથી સાંભળજો મારી વાત, આ રમતનો નિયમ એક જ છે અને તે છે.....