પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૧

(18)
  • 2.8k
  • 2
  • 1.4k

"ઘરમાં પ્રસંગ આવતો હોય તો કોને ના ગમે? આમ પણ એ બહાને ફરી યાદી તાજા થઈ જાસે..!"- કહીને સરલાકાકીએ વાતને સમર્થન આપ્યું."પણ દાદાને કોણ સમજાવશે?"- ગૌરીબેન બોલ્યાં."દાદાને અને માનવી લઈશ..."- મયુર અને ભાર્ગવ બોલ્યાં."ઇ માનસે નહિ તો?"- મહેશ્વરીએ દર વખતની જેમ ડરતા ડરતા કહ્યું."બી પોઝીટીવ કાકી...બધું સારું જ થાય એમ વિચારવાનું, એમ વિચારો કે બધાયને શ્યામાના ફરી લગ્નનો લહાવો મળશે!"- કહીને મહર્ષી મહેશ્વરીને સમજાવી."ઈ વાતય હાચી સે હો ભાઈ તારી...પણ આ મુરતિયાઓને તો પુસો...!"- કહીને મહેશ્વરીએ શ્યામા અને શ્રેણિક તરફ ઈશારો કર્યો,ને બંનેને ભાવતું હતું ને વૈધે કીધુ એમ થયું."હા...મને કોઈ પ્રોબ્લેમ નથી...!"- કહીને શ્રેણિકે શ્યામા તરફ જોયું."શું કુમાર તમેય