ભેદ ભરમ - ભાગ 23

(24)
  • 4.5k
  • 2.6k

ભેદભરમ ભાગ-૨૩   લાકડાના સ્ટેન્ડની મદદથી ચાલતો માણસ   ભુવન ભરવાડના ગયા બાદ ઇન્સ્પેકટર પરમાર હવે હરમનની સામે જોઈ રહ્યા હતા. એમની આંખોમાં એકજ સવાલ હતો, ‘હવે તું શું કરીશું હરમન?’ ઇન્સ્પેકટર પરમારની આંખોમાં રહેલો આ સવાલ હરમને વાંચી લીધો હતો. “પ્રેયસની શંકા પ્રમાણે ત્રીજું નામ ધર્માનંદ સ્વામીનું છે માટે એમના આશ્રમમાં જઈ એમની પણ પુછપરછ કરી લઈએ. જેથી કરીને તપાસને આગળ વધારી શકાય. જે રીતે કેસમાં નવા વળાંકો આવતા જાય છે એ રીતે ધીરજભાઈના કેસનું રહસ્ય ઘુંટાતું અને ગુચવાતું જાય છે.” હરમને ઇન્સ્પેકટર પરમાર સામે જોઈ કહ્યું હતું. હરમન થોડી ક્ષણો માટે ચુપ રહ્યો અને ઇન્સ્પેકટર પરમારની આંખોમાં ઊભા