ઠહેરાવ - 6

  • 2.5k
  • 1.2k

ઠહેરાવમાં આપણે આગળ જોયું કે, વીરા, સમયના કહેવાથી પાર્ટીમાં આવવા તૈયાર થઇ અને પછી મહેત હાઉસમાં રોકાય છે જ્યાં વીરા સાહિલ સાથે વાત કર્યા પછી, સમયથી નિરાશ થઈને ગિરીશ પપ્પાએ પોતાન લખેલો પત્ર વાંચે છે. ગિરીશ પપ્પાએ લખેલા પત્રથી વીરાની જિંદગી કેવી રીતે બદલાઈ ગઈ છે એ જંવ ચાલો વાંચીએ ઠહેરાવ - 6. ગિરીશ પપ્પાનો વીરાને લેટર જે વીરાને એના સમય સાથે લગ્ન દોઢ વર્ષ પછી મળ્યો હતો. વીરા, વ્હાલી વીરા, હેપી બર્થડે બેટા. આજે તારી પચ્ચીસમી વર્ષગાંઠ છે. હું તારી સાથે હોઈશ કે નહિ એ ખબર નથી એટલે જયારે આજે શિશિરની બધી પ્રોપર્ટી તારા નામે થવા જઇ રહી છે