સમૃદ્ધિ અને અમીરી વિષે સમજીએ

  • 2.1k
  • 1
  • 730

સમૃદ્ધિ (Prosperity)અને અમીરી (Aristocracy)વિષે સમજીએ: ‘ક્રેટા કાર ને પાંચ વર્ષ થઈ ગયા. ૬૦,૦૦૦ કિલોમીટર ચાલી. હવે નવી કાર ખરીદી લે ને. તને તો ડેપ્રીસીએશન પણ મળશે.’ થોડા સમય પહેલાં એક અંગત મિત્રએ સલાહ આપી. મેં કહ્યું, ‘ના યાર. હજુ તો બરાબર ચાલે છે. કારણ વગર નવી કાર શું કામ ખરીદવી જોઇએ ?’. તેણે દલીલ કરી, ‘પણ તને પરવડી શકે છે, તો કેમ નહીં ?’. મેં કહ્યું, ‘કારણકે મને સમૃદ્ધિ અને અમીરી વચ્ચેનો તફાવત ખબર છે.’ આ જવાબ સાંભળીને મારો મિત્ર ચૂપ થઈ ગયો. મારા એ અંગત મિત્રનું નામ કહું ? એનું નામ અહંકાર(Egoism,Pride) છે. એ દર અઠવાડિયે મને કશુંક નવું