કર્મોનો હિસાબ - (ભાગ ૨૨)

  • 3k
  • 1
  • 1.2k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૨ ) મન જાણે એક વહેશી, પિશાચી, દરિંદો થઈ ગયો હતો. કોઈજ લાગણીઓ નહીં બસ શરીરની ચાહત હતી, પ્રેમ હતો એ પણ શરીર સાથે. મન એક નંબરનો બોગસ, થર્ડ ક્લાસ માણસ હતો. જેના માટે કચરાથી સારી કોઈ જગ્યા જ ના હોઈ શકે. એવોજ અદ્દલ કર્મોની હિસાબ હોઈ શકે. એટલે જ સમયે એને એ જ સુજડ્યું અને આજે એને એની યોગ્ય જ્ગ્યાએ લાવી ઊભો કરી દિધો હતો. ક્રિશ્વી બહું બધું રડી હતી અને પોતે જ પોતાની જાતને સાંત્વના આપી સાચવી લીધી હતી. આખરે એક અઠવાડિયા પછી મનને ફોન કર્યો અને ફરી સવાલો સંબંધો વચ્ચે આવી ઉભા