દિલ-વિલ, પ્યાર-વ્યાર - શું આ પ્રેમ છે!

  • 4k
  • 1.6k

શું વાતચીત નામની દવા સમયસર ન મળતા સબંધ બિમાર પડી જતો હોય ??? તે મારા માટે શું છે, એ મને નથી ખબર ! પરંતુ બીજા બધા કરતા મારી જિંદગીમાં એનું મહત્વ થોડુંક વધારે... હું જ્યારથી તેને ઓળખું છું, ત્યારથી લઈને આજ સુધીમાં અમુક એક-બે દિવસને બાદ કરતાં અમારી વાતચીતનો હજી સુધી અંત જ નથી આવ્યો. નોનસ્ટોપ ગપ્પાબાજીનું વાવાઝોડું ક્યારેય શાંત જ નથી પડ્યું. બધા સંબંધોની જેમ નાની-મોટી નોક્ઝોક થતી હોય, પણ ક્યારેય કોઈ ઝઘડો બે દિવસથી વધારે ચાલ્યો હોય, એવું મને યાદ નથી આવતું. ક્યારેક એની કોઈ વાતનું મને બહુ ખોટું લાગ્યું હોય અને હું નક્કી કરી લઉં કે હવે