જીવન નો સંગાથ પ્રેમ - 19

  • 3k
  • 1.3k

જીવન નો સંગાથ પ્રેમ- 19 મિત્રો,માફ કરશો થોડાં સમય ના અભાવ ને કારણે હું તમને નવલકથા આપી નહોતી શકી.. જય શ્રી કૃષ્ણ,મિત્રો આગળ નાં ભાગ માં આપણે જોયું હતું કે સંજના અને રાહુલ એકબીજા ને મળીને ઘરે જવા નીકળી જાય છે અને એકબીજા સાથેની પળો યાદ કરે છે.. સંજના ઘરે પહોંચીને તરત જ રાહુલ ને ફોન કરીને કહી દે છે કે એ ઘરે પહોંચી ગઈ છે અને તરત ફોન મૂકી દે છે અને પછી રાહુલ ને Message કરીને કહે છે કે હું હજી ટ્રેન માં જ છું મને તો ઘરે જતાં વાર લાગશે.. સંજના કહે છે સારું વાંધો નહીં..પણ ધ્યાન