જીવન એક પહેલી

  • 3.5k
  • 5
  • 1.2k

અહીં એક નાનકડી વાત સ્વરૂપ પસંદગી વાત કરવા માગું છું વ્યક્તિ અંદર થી જોતો નથી પણ પોતાની બહાર થી સારા દેખાવાનો પ્રયત્ન કરે છે આ વાતો માં એક સ્વરૂપ સમજાય તે માટે મે અહીં અંકી છે......એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું. બધાજ મિત્રો સેટ હતા અને ઘણા પૈસા કમાઈ રહ્યા હતા. એ લોકો પોતાના ફેવરેટ પ્રોફેસરના ઘરે ભેગા થયા. પ્રોફેસર સાહેબે એમના મ કરીયર વિષે પૂછ્યું ધીરે ધીરે વાત જીવન માં વધતા સ્ટ્રેસ અને કામ ના વધતા પ્રેશર પર આવી ગઈ. આ મુદ્દા પર બધાજ એકમત હતા .ભલે એ હવે આર્થિક રીતે ઘણા મજબુત હતા