તલાશ 2 - ભાગ 20

(55)
  • 4.1k
  • 1
  • 2.4k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  "જો જીતુભા, તું સાંજે ફ્લાઇટ પકડીને ઇન્ડિયા પહોંચી જા પછી ફ્રેશ થઈને પપ્પાજી ને મળી લેજે પછી તારા ઘરે એક નાનકડું ગેટ ટુ ગેધર થશે. જેની હજી તારા ઘરના ને પણ ખબર નથી. હા તારી પ્રેમિકાને અત્યારથી કહેવું હોય તો કહી દે આવતી કાલે રાત્રે ડિનર તારા ઘરે છે એમ." નિનાદે કહ્યું. ' "પણ મારા ઘરે શેનું ગેટ ટુ ગેધર? અને ડિનર શું કામ?" જીતુભા એ પૂછ્યું. "એ સરપ્રાઈઝ છે. તું પપ્પાજીને મળવા જઈશ ત્યારે ખબર પડશે. જો કે તારી બા ને અને મામાને પાંચ છ કલાકમાં