શોષણ

(16)
  • 4.3k
  • 2
  • 1.3k

પ્રિય સખી ડાયરી,આજ તારી સાથે મારા મનની વાતો કરવા જઈ રહી છું. ક્યારેક અમુક બાબતો સમજી શકાતી નથી આજ એવી જ બાબતોની ચર્ચા તારી સાથે કરવા જઈ રહી છું.હમણાંની જ તાજી જ વાત છે, એક અમરેલી ગામની આસપાસનો આ સળગતો કિસ્સો સમાચાર રૂપે મારા ઘર સુધી પ્રસરતો પહોંચ્યો હતો. એક ૮ વર્ષની બાળકી પર કોઈ શખ્સે બળાત્કાર કરી તેની હત્યા કરી હતી. આ સમાચાર જે કોઈ સાંભળે એને અરેરાટી થઈ આવે.. આ ઘટનામાં એ નિર્દોષ બાળકીનો શું વાંક? એ કોમળ અણસમજુ બાળકી એની જિંદગી શરુ કરે એ પહેલા જ એની સાથે આવું ગેરવર્તન કેમ થયું?? આવી તો કેટલીએ ઘટના થતી