વાસ્તવિક્તા

(17)
  • 4.2k
  • 3
  • 1.4k

પ્રિય સખી ડાયરી,આજ તારી સાથે એક જીવનની એવી વાસ્તવિકતા ની વાત કરવાની છું કે તને પણ કાયમની જેમ હું વિચારોમાં મૂકી દઈશ..વાત જાણે એમ છે કે, આજ રોડ ક્રોસ કરતી વખતે મારુ ધ્યાન રોડની બાજુ રહેલ ફૂટપાથ પર બેઠેલ એક ગરીબ પરિવાર પર ગયું હતું. અને આ દ્રશ્ય મને કેટકેટલા વિચારોમાં ગુંચવવા લાગ્યું હતું. એ ગરીબ પરિવારમાં ત્રણ છોકરાવ અને માતાપિતા એમ પાંચ સભ્યો એક જ થાળીમાં ખાઈ રહ્યા હતા. જમવામાં ખીચડી ને રોટલી રોટલા જ હતા. પણ બધાના ચહેરા પર ભોજન ખાવાનો સંતોષ હતો. અને ખુબ પ્રેમથી ખાઈ રહ્યા હતા. બસ, આજ જોઈને હું વિચારવા લાગી કે ખરેખર શાંતિ