સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 4

(104)
  • 9.2k
  • 6
  • 6.1k

સ્ટ્રીટ નંબર : 69 પ્રકરણ – 4 સોહમ પેલી છોકરીને એનાં લેપટોપ સ્ક્રીન પર જોઈને ચમકી ગયેલો અને પેલીએ એવું પૂછ્યું તું મને ચુડેલ સમજે છે ?પછી ખડખડાટ હસી પડે છે. સોહમ અચકાતાં અચકાતાં કહે છે ના.... ના.... હું તો.... ત્યાંજ પેલી સ્ક્રીનમાંથી નીકળી એની સામે જ હાજર થઇ જાય છે. સોહમની બાજુની ખુરશી ખેંચી એની બાજુમાં બેસી જાય છે. આશ્ચર્યથીપહોળી થઇ જાય છે એ આજુ બાજુ જોવે છે બધા પોતપોતાના કામમાં હોઈ છે અને એવું લાગ્યું કોઈને અહીં શું ચાલી રહ્યું છે એની ખબર જ નથી એ કહે છે અહીં.... તમે.... ક્યાંથી ? તમે તો "જીની" જેવા છો. કોણ