યારી@વિદ્યાનગર.કોમ - 9

  • 2.2k
  • 966

પ્રકરણ-૯ જોતજોતામાં ત્રીજું સેમેસ્ટર પણ પૂર્ણ થઈ ગયું અને હવે આવ્યું ચોથું સેમેસ્ટર. ચોથું સેમેસ્ટર આવતાં જ બધાંના માથેથી એ ભાર હળવો થઈ ગયો હતો કે, હવે પરીક્ષા નથી આપવાની. પરીક્ષા ન આપવાની હોય એટલે દરેક વિદ્યાર્થીઓને ખુશી તો થવાની જ છે. એવો ક્યો વિદ્યાર્થી હશે કે જેને પરીક્ષા આપવી પસંદ હોય! વિદ્યાનગરના આ યારો પણ કંઈ એમાંથી બાકાત નહોતા. એ બધાંના ચહેરા પર પણ પરીક્ષા નથી આપવાની એ વિચાર માત્રથી જ એક અનોખી ખુશી છલકી રહી હતી. પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું કે, ચોથા સેમેસ્ટરમાં એ લોકોને પ્રોજેક્ટ વર્ક કરવાનું હતું એટલે બધા અલગ અલગ જગ્યાએ જવાના