પ્રેમ કે દોસ્તી - 5

  • 3.2k
  • 1.6k

‌ રેવા ના બેહોશ થયા પછી રીશી રેવા ને તેના ઘરે મુકવા જાય છે...અને પછી રીશી બહાનું બનાવી ને ત્યાંથી જતો રહે છે....અને સતત રેવા વિશે જ વિચારે છે કે શું રેવા એ એ સાંભળ્યું હશે કે નહીં.... મારે રેવા ને કહેવું જોઈએ કે નહી....આ બધા સવાલો થી રીશી વારંવાર પરેશાન થતો હતો........હવે આગળ......... રીશી વારંવાર બસ રેવા વિશે જ વિચારતો હતો.... થોડીવાર પહેલાં રીશી એ રેવા ને જે પણ કહ્યું હતું એ વિશે વિચારતો હતો.., કે રેવા એ કંઈ સાંભળ્યું કે નહીં....તે વારંવાર બસ આ જ વિચાર કરતો હતો...તે પોતાની ગાડી પાર્ક કરે છે..અને સીધો પોતાના રુમ તરફ જાય