ચાલો ઓળખીએ ગુરુપુનમે સાચા ગુરુને !

  • 2.8k
  • 1.2k

ગુરુ એટલે શું  ? ગુરુ એટલે ગાઈડ. જે રસ્તો બતાડે એ ગુરુ. પછી તે સંસારનો, લૌકિક વ્યવહારનો કે ધર્મનો અને મોક્ષના માર્ગે ચઢાવી દે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી દે તેને સદ્ગુરુ કેહવાય, જે અલૌકિક હોયે. ગુરુની જરૂર ખરી ? ક્યાંક ભૂલા પડયા તો કોઈને પૂછવું ના પડે ? ત્યાં ગુરુ કરવા પડે કે નહીં ? વ્યવહારમાં કોઈ વખત અડચણ આવે તો કોઈને પૂછવું પડે છે ને ? છેવટે વહુને ય પૂછવું પડે તો વહુ પણ ગુરુ જ થઈ ગણાયને ? ગુરુ કાર્ય વિના જ્ઞાન નહીં. કો’ક અપવાદ રૂપ હોય તેને જ ગુરુ કરવા ના પડે, તેને સ્વયંબુદ્ધ કહ્યા. પણ તેમનેય પૂર્