શ્વેત, અશ્વેત - ૩૬

  • 2.3k
  • 1
  • 872

‘શું થયુ?’ શ્રીનિવાસને ફોન પર પૂછ્યું.  ‘અમારા કિચનમાં એક માણસ છે.’ જ્યોતિકા ધીમેથી બોલી.  ‘તું ક્યાં છે?’ ‘ઉંબરે.’  ‘તે તને દેખાય છે?’ ‘એ હલી.’ ‘સ્ત્રી છે?’ ‘હા. મારી જ કદની એક છોકરી છે.’  ‘રસોડાની દીવાલમાં ક્રોકરી છે?’ ‘ના. થાળીઓ છે.’ ‘થાળીઓ પછાળ.’  ‘કેમ?’ ‘તેને ડારાવવા માટે.’ પહેલા જ્યોતિકાએ ફોન કાપ્યો, અને હિસ્ટ્રી ડિલીટ કરી. પછી તે થોડીક આગળ વધી, તો તેને લાગ્યું કે તે વ્યક્તિએ તેને જોઈ લીધી છે. તે વ્યક્તિ તેના તરફ આવી રહી હતી. અને જ્યોતિકાએ હાથમાં થાળી લઈ, તેના માંથા પર પછાડ્યું.  ‘વોટ ધ હેલ!’ કહી નાઝ નીચે પડી, અને તેના માંથા માંથી લોહી નીકળવા લાગ્યું. જ્યોતિકાએ