ભાગ 10કપીલ એ અસમંજસ માં છે કે શું જવાબ આપે. કપીલ તે વિચારો માં જ ખોવાયો છે વંશીદા તેની સામે 15 મિનિટ સુધી જોયાં કરે છે.વંશીદા: કપીલ તું કેમ કંઈ બોલતો નથી?કપીલ: અરે ઈડલી કેટલી સરસ છે ( કપીલ વાત ને બીજી તરફ વાળી ને)વંશીદા: હાં! સરસ છે.કપીલ: તને ખબર મને પણ ઈડલી ને સાઉથ નું ફૂડ ઘણું પસંદ છે.વંશીદા: સારું કેવાય, કપીલ મારી વાત નો જવાબ આપ આમ આડી અવળી વાત ના કર.કપીલ: વંશીદા તું મારી સૌથી સારી ફ્રેન્ડ છે. હું તને આવી કોઈ પ્રોમિસ તો નહિં કરી શકું પણ હા તને દુઃખ થાય તેવું કામ ક્યારે નહીં કરીશ.વંશીદા