ડફોર

  • 4.7k
  • 1
  • 1.5k

ડફોર શબ્દ સાભળતા તોફાની અને નકામો પણ અહીં હું મારી જીવન એવી વાત જે આજ સુધી કોઈ પણ કામ માં સફળ થયો નથી. શરૂઆત હું કરૂં છું મારી શાળા અભ્યાસ થી હું ધોરણ 1થી 10 સુધી ડફોર હતો અભ્યાસ મન નોતું લાગતું.પણ મે કયારે કોઈ સાથે દુરવ્યયહાર નથી કરીયો.10 માં ઓછા ટકા આવીયા મારા માતા પિતા નિરાશ થયા. મારે 60% આવીયા હતા પછી મને ખબર પડી કે મારે મહેનત કરવી પડશે. મે મહેનત કરી ધોરણ 11 માં 3 નંબર આવીયો. ત્યારે મારા પપ્પા મને મોબાઈલ લાવી દીધો.આ મારી જીવન ની મારા મો સ્મિત આવીયુ હતું. પણ ધોરણ 12 માં હું