ચંદન માલ્યગિરિ અજીબ પ્રેમ કથા - ભાગ 1 ️️

  • 3.1k
  • 1.2k

નમસ્કાર મિત્રો...,...આ કથા મારા પપ્પા એ મને કહેલી છે.. તેમણે મને આ કથા વિશે જણાવ્યું ,,,જેમાં રાણી મલ્યાગિરિ ના સાહસ પ્રેમ બલિદાન શોર્ય ની વાત કરેલ છે...મે આ જ કથા પ્રાથમિક માં વાંચી હતી...કે આજ તમારા સમક્ષ રજુ કરું છું...!આમ તો આ વાર્તા હું મોડે થી લખવાની હતી ..પણ મન ખૂબ જ અજીબ હોય છે..એટલે આજ તમારા સમક્ષ રજૂ કરું છું...કારણ કે મારા પપ્પા ની આજે યાદ ખૂબ જ આવતી હતી ...એટલે એમની આ ખૂબ જ પસંદિદા કથા તમને એમના શબ્દો માં તમારી સામે રજૂ કરું છું..આશા રાખું છું કે..,તમને આ પૌરાણીક વાર્તા ગમશે..!!અને તમે મને સપોર્ટ કરો..એ જ આશા