તલાશ 2 - ભાગ 15

(44)
  • 3.8k
  • 4
  • 2.2k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  "પપ્પાજી હું ઘરે જાઉં છું. હમણાં અમન સાથે વાત થઇ છે એ અને રિદ્ધિ ઘરે આવશે છોકરાઓને તેડવા માટે. નેક્સટ વીકમાં એની ફ્લાઇટ છે. એક બે દિવસ પછી એ છોકરાઓની બેગ લઇ જશે સ્નેહા દીદી સાથે વાત થઈ ગઈ છે એ પેકિંગ કરી રાખશે. અને હા 'બ્રિટન ટુડેમાં આપણો  હિસ્સો 27 % છે. અને હવે એ બીજા 14% ઓફર કરે કરેછે. અત્યારની માર્કેટ વેલ્યુ મુજબ એટલા હિસ્સાના 800 કરોડ થાય. પણ મેં ઇનિશિયેટીવ આલબર્ટ અને મિરાન્ડા સાથે વાત કરી એ લોકો