કર્મોનો હિસાબ - (ભાગ ૧૯)

(12)
  • 3.3k
  • 1
  • 1.3k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૯ ) "સરસ, સારું કહેવાય. તારો પ્રેમ. તો હવે તકલીફ શું છે?" મનમાં કેટલાએ વિચારો, આવેગોને રોકતા મન આ વાત આગળ વધારવા બોલી ઉઠ્યો. સામે એને લાગી રહ્યું હતું કે એ જેવો પણ છે ક્રિશ્વી એ એને શરીર કેમ આટલું મોડું સોંપ્યું અને આ પવિત્રતા ની વાતો કરતી શાલીની તરતજ બીજાની થઈ ગઈ. બસ આ વાતો વ્યગ્ર કરી રહી હતી. "હવે એને લગ્ન કરવા છે. ને મારે એના લગ્ન નથી થવા દેવા. બસ મારે એ જોઈએ છે એ પણ પૂરો. મારે શું કરવું જોઈએ?" એકી શ્વાસે શાલીની બોલી. "આમ જોવા જઈએ તો એને હક છે