અનુબંધ - 8

  • 2.5k
  • 1.3k

         તો ," યસ...... મેડમ.............. કયાં જવું છે.તમે જયાં લઈ જશો ત્યાં..... હવે એ જ મારી મંજિલ હશે ....વાહ ..... તું...... તો શાયરીમાં જવાબ આપવા લાગી છે ને.... તારા પ્યારે મને દિવાની તો બનાવી દીધી છે અને હવે ....તેણે મરકતા કહ્યું.ચાલ,હવે શું અહિયાં જ સમય પસાર કરવો છે.........?મેં જરા રોમેન્તિંક બનીને કહ્યું.સ્થળની પસંદગી મેં તારા પર છોડી છે.....હું હસી પડ્યો .....અને .....કાઇનેટિકનું સ્ટિયરિંગ હાથમાં લીધું.ચાલો મેડમ .... પાછળની સીટ તમારી રાહ જુવે છે......... ઓહ..... સ્યોર.....તો ચલે સાહેબ અને અમારી પવન પાવડી ઉપડી.સિગ્નલો વતાવતા અમે અમદાવાદની બહાર નીકળી ગયા.કલોલ હાઇવે પર મેં એક રેસ્ટોરન્સ પાસે કાઇનેટિક ઊભું રાખ્યું.સુંદર બગીચો ...