કુદરતના લેખા - જોખા - 44

  • 3.8k
  • 1
  • 1.7k

કુદરતના લેખા જોખા - ૪૪આગળ જોયું કે સાગર સંસ્કૃતિ સાથે સગાઇ તોડી નાખે છે. સગાઈ તોડવાની વાત જાણતા જ મયુર કોઈ વ્યક્તિને બોલાવે છે અને તેને કોઈ કાગળિયા પર સહી કરી આપે છે. મયુર કોઈ વ્યક્તિને પોતાની ખુશી ફોન દ્વારા વ્યક્ત કરે છે.હવે આગળ * * * * * * * * * * * * * * * મયૂર આજે બહુ ખુશ હતો. તેની નિસ્તેજ આંખોમાં નવી રોશનીનો સંચાર થયો. તે ગહન વિચારોમાં વિચરી રહ્યો હતો. તેના માનસ પટલ પર મીનાક્ષી સાથે વિતાવેલો એક એક સમય ચલચત્રની માફક ફરકી રહ્યો હતો. અચાનક તે વિચારોમાંથી બહાર આવ્યો. તેને હવે સ્પષ્ટ