કાવ્ય અને ગઝલ સંગ્રહ - 6

  • 4.5k
  • 2
  • 1.9k

*Please read this and rate it.......Have a great day******* *********** 1.ઈશ્ર્વર તને બધું આવડે ******************* ***************** બધું જ આપી ને ખાલી રાખતા આવડે... ઇશ્વર તને તો સાગર ને બાંધતા આવડે... તું ધારે ત્યારે વરસાવી શકે ધોધમાર વાદળ... બાકી તને તો વરસાદ વગર ભીંજવતા આવડે... અદશ્ય છું તું પણ હરહંમેશા હાજર... તને તો સમયને પણ નચાવતા આવડે... કથાઓમાં શ્રેષ્ઠ તારા સિવાય કોઈ નહિ... છતાં તને તો કર્મને સર્વાધિક મૂલ્ય આપતા આવડે... તું ઇચ્છે તો પલક ઝબકતા જીતી જવાય મહાભારત આખું... પણ તને તો અર્જુનને નિમિત્ત બનાવતા આવડે... તું આવે અહી તો ભક્તિરસમાં ડૂબે જગત આખું... છતાં તને તો સંસારનું નાટક ભજવતા