દીકરીનો એક શબ્દ...

  • 3.1k
  • 1
  • 1k

દીકરીનો એક શબ્દ....!!!! એક ગામની સત્ય ઘટના.આ ગામમાં રહેતા એક બાપને બે દીકરીઓ,એ બાપને દીકરો નહીં પરંતુ આ દીકરીઓ દીકરાની ખોટ ના સાલવા દે તેવી નમણી સંસ્કારી.આવી સંસ્કારી દીકરીને ભણાવી ગણાવી,એ બાપ સાસરે વળાવે છે.જયાં ઢોરને જે ગભાણ ગમી ગઇ હોય તે ખીલેથી જવું ના ગમે છતાં ગાય દોરે ત્યાં જાયઃ છે. તેમ તે બાપ અજાણ્યા પુરુષના હાથમાં વહાલસોઈ દીકરીનો હાથ પળવારમાં સોંપી દે ત્યારે એ બાપને જેટલું કાષ્ટ પડે છે તેં કરતાં અનેક ગણું કષ્ટ ઉપાડી તે દીકરી અજાણ્યાને પોતાનાં કરવા પળવારની વાર નથી કરતી.તેવી દીકરીઓને સો સો સલામ.લવ મેરેજ કરીને પરિવારનાં અનેકને મૂકીને એકને માટે જે દીકરી ઘર