દિલ કા રિશ્તા A LOVE STORY - 48

  • 4.9k
  • 1
  • 1.9k

ભાગ - 48 રોહન ઘરે પહોંચી અને લોક ખોલે છે રૂમ માં જઇ એ ફટાફટ ન્હાવા માટે જાય છે નાહી ફ્રેશ થઈ એ બહાર આવે છે નાઈટડ્રેસ પહેરી અને બાલ્કની માં જાય છે ત્યાં રહેલી બિનબેગ પર આરામ થી બેસે છે ત્યાં જ તેજલ નો કૉલ આવે છે રોહન ફોન રિસીવ કરે છે રોહન - હાય વાઈફી તેજલ - હાય હબી રોહન - વિડીઓકોલ કર તેજલ - ઓકે તેજલ વિડીઓકોલ કરે છે રોહન- હાય હિરોઇન તેજલ - હાય માય હીરો રોહન - ઓહહ!! અરે યાર કેટલું જોર થી વાગ્યું તેજલ - કેમ શુ વાગ્યું ??? રોહન - અરે પડી ગયો