An innocent love - Part 17

  • 1.8k
  • 2
  • 874

પાછળના ભાગમાં આપણે જોયું કે..."શું તમે પણ કાનજીભાઈ, નાની છોકરીને ક્યાં ગભરાવો છો. હજુ તો એ નાની ઢીંગલી છે અને તમે એને મોટી કરી દેવાની વાતો કરો છો. મારી ઢીંગલી તો મારી પાસે જ રહેશે" ફરી એકવાર માસૂમ સુમનની વ્હારે આવતા મમતા બહેને સુમનના ગાલ પર એક નાનકડી બચી ભરી લીધી. તે જોઈને ખુશ થતી સુમન પણ એમને વળગી પડી બંનેના વચ્ચે રહેલ વહાલને જોઈ કોઈ પણ એમ જ સમજે જાણે સગ્ગા મા દીકરી. તે દિવસે સુમન મમતા બહેનની પાસે જ સૂઈ ગઈ અને મોડે સુધી આખા દિવસમાં સ્કૂલમાં કરેલી મસ્તીના કિસ્સા મમતા બહેનને સંભળાવતી રહી.હવે આગળ......."મા હું તારી દીકરી