પ્રેમ

  • 3.7k
  • 1.2k

પ્રેમ ! પ્રેમ એટલે શું? એવું પૂછીએ તો દરેકની પરિભાષા ઘણી બધી અલગ અલગ જોવા મળે. કોઈકને પ્રેમ એટલે જન્નત અને કોઈકને પ્રેમ એટલે મન્નત. કોઈકને પ્રેમ એટલે દેખાડો અને કોઈકને પ્રેમ એટલે સ્વાર્થ. કોઈકને પ્રેમ એટલે હુંફ અને કોઈકને પ્રેમ એટલે દિલને બિન્દાસ ખોલીને રજૂ કરી શકાય એવો વિસામો. પ્રેમથી ક્યાં કોઈ અજાણ છે? લગભગ લગભગ કહેવા જાઉં તો આ શબ્દ એક એવો શબ્દ છે કે જેનાથી હર કોઈ વાકેફ છે. આ એક એવો અનહદ આહલાદક અહેસાસ છે જેને શબ્દોમાં વર્ણવવો એ થોડો અઘરો બની શકે. પણ હા ખરેખર કહું તો એવું એ નથી કે વર્ણન અશક્ય છે. વ્યક્તિએ