ધ સ્કોર્પિયન પ્રકરણ -18

(89)
  • 6.7k
  • 4
  • 4.3k

ધ સ્કોર્પીયન પ્રકરણ -18   દુબેન્દુ દેવને ખાસ મેસેજ કરીને ઝેબા સાથે માર્લોનાં રૂમ તરફ જાય છે. એનો રૂમ એમજ બંધ હતો. ઝેબાએ દુબેન્દુને ચેતવ્યો કે બીલકુલ અવાજ ના થાય. દુબેન્દુએ એનાં કાનમાં કહ્યું ડ્રીંક તે વધારે લીધું છે તું સાચવજે. ઝેબાએ કહ્યું હસીને આ કશું નથી એમ કહી દરવાજો ખોલી આસ્તેથી અંદર પ્રવેશ્યા. અંદર રૂમમાં આછાં અજવાળામાં માર્લો અને જ્હોન બંન્ને જણાં.... દુબેન્દુએ એ જોયું અને સડક થઇ ગયો. જ્હોન અને માર્લો સાવ નગ્ન અવસ્થામાં એકબીજાને ખુબ પ્રેમ કરી રહેલાં. જ્હોન ઉપર અને માર્લો નીચે હતો બંન્ને જણાં પ્રેમ ક્રીડા કરી રહેલાં. દુબેન્દુને હસું આવી ગયું એણે વિચાર્યું આવું