ધ સ્કોર્પિયન પ્રકરણ -16

(71)
  • 6.1k
  • 4.2k

ધ સ્કોર્પીયન પ્રકરણ -16   દેવે આકાંક્ષા સાથે વાત કરી લીધી એને સારું લાગી રહ્યું હતું. ત્યાં એણે જોયું એનાં મોબાઈલ પર સિદ્ધાર્થનો નંબર ફ્લેશ થઇ રહેલો એણે કહ્યું આકુ હું પછી શાંતિથી વાત કરું છું મારે તારું ખાસ કામ પણ છે.... પાછો ફોન કરું છું એમ કહી આકાંક્ષાનો ફોન કાપ્યો અને સિદ્ધાર્થનો ફોન રીસીવ કર્યો.... સિદ્ધાર્થે કહ્યું દેવ અહીં સોફિયાને ભાન આવી ગયું છે પણ હજી કંઈ બોલી રહી નથી આંખો ખોલીને એમજ જોયાં કરે છે. ડોકરનું કહેવું છે કે જોખમ ટળી ગયું છે એણે ડ્રગ્ઝ લીધું હોય અથવા એને કોઈએ ઇન્જેક્શન આપેલું હતું ઉપરથી એટલા વીંછીનાં ડંખ.... છોકરી