શ્રી મેલડી મા મંદિર - 3

(15)
  • 6.2k
  • 2
  • 2.5k

શ્રી મેલડી મા મંદિર – કડી, મહેસાણા ભાગ-૩         હવે, તમને શ્રી મેલડીમાના ઇતિહાસ વિશે જાણીને એ ઉત્સુકતા તો થઇ જ હશે કે કેવું હશે તે મંદિર? હાલમાં કેવો હશે તે મહેલ? તો ચાલો આપણે આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ શ્રી મેલડીમાના મંદિરે. ગાંધીનગર થી શ્રી મેલડી માનું મંદિર ૩૭ કિ.મી. જેટલું દૂર છે જે આશરે એક કલાક જેટલો સમય લાગે છે. ગાંધીનગર – કલોલ – છત્રાલ – કડી એમ રુટ પ્રમાણે માતાજીનું મંદિર આવે છે. કડી દરવાજે પ્રવેશતા જ ત્યાં તમને રાજાના મહેલના અમુક અંશો જોવા મળશે. જેમ કે, મહેલની દિવાલો, ઝરૂખાઓ, બારી, રૂમ વગેરે.