નિકમ્મા

(17)
  • 2.4k
  • 824

નિકમ્મા-રાકેશ ઠક્કરશિલ્પા શેટ્ટીની 'નિકમ્મા' એ નિરાશ કર્યા છે. શિલ્પાના ૧૪ વર્ષ પછી પુનરાગમનની પહેલી ફિલ્મ 'હંગામા ૨' ના નિર્દેશક પ્રિયદર્શન હોવા છતાં કોઇ હંગામો મચાવી શકી ન હતી. અસલમાં શિલ્પાએ કમબેક માટે 'નિકમ્મા' જ પસંદ કરી હતી. પરંતુ નિર્માતા રતન જૈનની 'બાજીગર' થી કારકિર્દી બની હોવાથી 'હંગામા ૨' માટે તેમને ના કહી શકી ન હતી. એ વાતનો તાજેતરમાં ખુલાસો કર્યા પછી શિલ્પાએ એમ પણ કહ્યું છે કે ફિલ્મ જ્યારે OTT પર રજૂ થઇ અને મેં જોઇ ત્યારે ખ્યાલ આવ્યો કે મારી આવી ભૂમિકા ન હતી! 'નિકમ્મા' માં શિલ્પા હજુ એવી જ સુંદર દેખાય છે અને તેણે અભિમન્યુની 'ભાભી' ની ભૂમિકાને