ખુલ્લાં ધાબે, પ્રેમનાં આભે - 1

  • 3.2k
  • 1.5k

ખુલ્લાં ધાબે, પ્રેમનાં આભે "શું યાર, તું પણ..." નેહા એ એક નિશ્વાસ નાંખ્યો. "જો, તું સમજી જા... આપણે બન્ને બહુ જ જુદા છીએ..." રંગિત એને કંઈક કહેવા માંગતો હતો. "એક વાત નો જવાબ આપ તો..." નેહા એ એક અલગ જ વાત શુરૂ કરી તો રંગિત થોડો સમય શાંત થઈ ગયો. "શું તેં ક્યારેય મને પ્યાર કર્યો છે?!" નેહા બોલી. "હા..." એક ઊંડા શ્વાસ બાદ આખરે રંગિતે કહી જ દીધું. "બસ તો યાર, કેમ તું બીજા બીજા લોકોની વાત કરે છે?!" નેહા એ કહ્યું. "લિસન મિસ્ટર, હું તને પ્યાર કરું છું, તું મને પ્યાર કરે છે... બસ આનાથી વધારે બીજું શું