પપ્પા

  • 3.1k
  • 3
  • 1.2k

પપ્પા... કેવો જોરદાર શબ્દ છે નહિં?..કેટલો વિશ્વાસ, ભાર,પ્રેમ,પોતીકાપણું,અને હક છે... અને એમાં પણ એક દીકરી માટે તો પપ્પા એટલે શું?પપ્પા એટલે વહાલ નો દરિયો,પપ્પા એટલે મારુ મોઢું જોઈ ને સમજી જાય મને શું જોઈ છે... કે શું ગમે છે...પપ્પા એટલે એક એવા ટીચર જે પોતાની દીકરીને એમ સમજાવે કે" બેટા સહન કરવાની પણ હદ હોઈ છે,જે આપડે જ નક્કી કરવાની છે...."જ્યારે દીકરાને એ સમજાવે કે "બેટા મગજ શાંત રાખ થોડી સહનશક્તિ કેળવ"..ના ના આનો અર્થ એ નથી કે તે બાળકોમાં ભેદભાવ કરે છે....પણ એમને ખબર જ હોઈ છે,કે કયા બાળકને કઈ શિક્ષા આપવી....અને કોઈ પણ વ્યક્તિના જીવન માં પિતાની છત્રછાયાના