એક બીજાની ચાહત

  • 2.7k
  • 1
  • 750

 "તું યાર બધું કરીશ તો ચાલશે પણ તું પ્લીઝ યાર આમ મને ઇગ્નોર ના કર... સિરિયસલી યાર રડવું આવી જાય છે!" જાનવીએ કહ્યું. "અરે યાર, હું ક્યાં તને ઇગ્નોર કરું છું... તું જ તો... તું જ તો મારી સાથે વાત નહિ કરતી!" મેં પણ એને કહી દીધું! કોઈ સંબંધીના લગ્ન હતા તો એ પણ આવી હતી... નાજાણે કેટલાય સમયથી આ મેરેજમાં મળવાનું એ મને કોલ પર કહેતી હતી. પણ આજે જ્યારે બધા મળ્યા તો એ ને મળવાનું રહી ગયું... બન્યું જ એવું તો! જેવો હું આવ્યો કે મામા લોકોને લેવા મને બાઈક લઈને મોકલી દેવાયો... આવ્યો જ હમણાં તો...