અનકહા ઇશ્ક - 2 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

  • 2.6k
  • 2
  • 1.2k

કહાની અબ તક: રીના ને રાકેશ કહે છે કે જો એ નહિ આવે તો પોતે પણ નહિ આવે, રીના એને કહે છે કે રીના પોતે રાકેશની નારાજગી થી બહુ જ ડરે છે! રાકેશ એક મીઠી અનુભૂતિ કરે છે, રીના આખરે એમના ઘરે આવે છે ત્યારે એ એની જોડે વાત જ નહિ કરતો, રાકેશની બહેન રાધા એકલતામાં એને પૂછે છે તો એ રીના ના કપડા વિશે કહેતા કહે છે કે એવા કપડા પહેરનાર સાથે એ વાત નહિ કરતો. એવું કહીને એ ચાલ્યો જાય છે. વધુમાં એ ત્રણેય ફરી થોડીવારમાં એ જ જગ્યા પર ભેગા થાય છે, રાકેશ રીના સામે જોઈને હશે